ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી, કરોડોનો સામાન લૂંટીને ચોર ફરાર - एक्ट्रेस के घर में चोरी

અભિનેત્રી સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં કરોડો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સોનમ કપૂર ગર્ભવતી છે અને આ દિવસોમાં તે તેના પતિ સાથે મુંબઈમાં એક ઘરમાં રહે છે.

સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી
સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી

By

Published : Apr 9, 2022, 2:24 PM IST

દિલ્હી:બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ હાલમાં જ ચાહકોને ખુશખબર આપી હતી કે, તેઓ માતા-પિતા બનવાના છે. હવે કપલના ઘરેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, સોનમ કપૂર અને આનંદ આહુજાના દિલ્હીના ઘરમાં કરોડો રૂપિયાની ચોરી થઈ છે. આ સમાચાર સામે આવતા જ સોનમ કપૂરની દાદી સરલા આહુજાએ ઘરમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તુગલક રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી ચોરોની શોધખોળ શરૂ કરી છે. નોંધપાત્ર રીતે, ઘરમાંથી 1 કરોડ 41 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે, જેમાં રોકડ અને ઘરેણાં બન્નેનો સમાવેશ થાય છે.

અપડેટ ચાલું....

ABOUT THE AUTHOR

...view details