હૈદરાબાદ: પ્રખ્યાત સોના મહાપાત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોંને લઈ તેમણે બોવિવૂડની પ્રાખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પર નિશાન સાધ્યું છે. તેમણે નોરા ફતેહીને લઈને સીધી રીતે નીશાન તો નથી સાધ્યું પરંતુ તેમનો ઉલ્લેખ આ શેર વીડિોયમાં ચોક્કસપણે કરવામાં આવ્યો છે. જાણો અહિં સોના માહાપત્રાએ આ વીડિયોમાં શું રજુ કર્યું છે ? અને શા માટે જેકલીનને ટોણો માર્યો છે ?
આ પણ વાંચો:Priyanka Chopra Nick Jonas Pics: બ્લેક આઉટફિટમાં પ્રિયંકા અને નિકની લેટેસ્ટ પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસવીર
સોશિયલ મીડીયમાં શેર વીડિયો: સોનાએ ટ્વીટ સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઘણા બધા ગીતને મિશ્રિત કરી દીધા છે. જે વીડિયો ગીતમાં લેડીઝ મોલમાં જવાની, મોંઘા અને બ્રાન્ડ કપડાંની ખરીદી કરવા અંગેની માંગણી કરી રહી છે. આ માંગણીના બદલામાં પાર્ટનરને સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી ખવડાવે છે. નોરાનો ચોક્કસપણે ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેમને વીડિયોમાં બતાવવામાં આવી છે.
સોનાએ આ અભિનેત્રી પર સાધ્યું નિશાન: સોના મહાપાત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે વીડિયોમાં ગીત છે. આ વીડિયો ગીતમાં ખાસ કરીને મહિલાઓ પતાના પર્ટનરને કાર, કપડાં અને શૂઝ ગિફ્ટમાં આપવા માટે કહતી જોવા મળે છે. ફેમસ સિંગર મહાપાત્રા એ સેલિબ્રિટી છે. આ સિંગરને ક્યાંય પણ પોતાનો અભિપ્રાય આપવાનો ભય નથી. તેથી જ તેમણે તાજેતરમાં સોશિયલ મીડિય પર એક વીડિયો શેર કરીને ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને ટોણો માર્યો છે. સોના મહાપાત્રા એક ભારતીય ગાયિકા અને સંગતકાર છે.
આ પણ વાંચો:Pathaan Box 1000 Crore: હવે 'પઠાણ' આ દિવસે 1000 કરોડનો આંકડો કરશે પાર, માત્ર 4 કરોડ દુર
જેકલીન સોપિંગ કરવા માંગે છે: સોના મહાપાત્રા એક ભારતીય ગાયિકા અને સંગતકાર છે. મહાપાત્રાએ ડેવિડ બોવીના ગીતના રિમિક્સ લેટ્સ ડાન્સ સાથે રેકોર્ડ કર્યાં છે. શું જેકલીન ફર્નાન્ડીઝ આ વિચારસરણીનો માસ્કોટ હોવાને કારણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ?'' તાજેતરમાં જ જેક્લીન ફર્નાન્ડીઝે મેન ઈનરવેર બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેણે 'ચિત્તિયાં કલૈયાં' ફેમસ ગીત પર ડાન્સ પ્રભાવસાડી કર્યો હતો. આ સોન્ગમાં તે સોપિંગ કરવા જવા માંગે છે.