શહનાઝ ગિલે બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સે કહ્યું... - शहनाज गिल फोटो
ફેમસ પંજાબી સિંગર શહનાઝ ગીલે ફરી એકવાર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે. તેણે બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે, જુઓ.
![શહનાઝ ગિલે બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સે કહ્યું... શહનાઝ ગિલ બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સે કહ્યું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15297783-thumbnail-3x2-seh.jpg)
શહનાઝ ગિલ બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈને ફેન્સે કહ્યું...
હૈદરાબાદ:બિગ બોસ ફેમ અને જાણીતી પંજાબી સિંગર શહનાઝ ગિલ પોતાની સુંદરતાથી ચારે બાજુ ફેમસ છે. શહનાઝની નખરાં કરવાની સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. શહનાઝ લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. ક્યારેક તે પોતાની તસવીરોથી તો ક્યારેક પોતાના કામથી ચર્ચામાં આવતી રહે છે. હવે શહનાઝ ગિલે સુંદર તસવીરો શેર કરી છે.