ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Salman khan Lookalike : સલમાન ખાનના હમશક્લે જાહેર સ્થળે આ કૃત્ય કરવા બદલ કરી પોલીસે ધરપકડ - Azam Ansani Arrested Police

સલમાન ખાન જેવા દેખાતા વ્યક્તિની (Salman Khan Lookalike) પોલીસે ધરપકડ કરી લીધી છે. આ વ્યકિતને યુટ્યુબ પર લાખો લોકો ફોલો કરે છે. તે સલમાન ખાનની જેમ હાવભાવમાં (Salman Khan Humshakal) ડાન્સ કરે છે, વૉકિંગ કરે છે અને શર્ટલેસ છે. પરંતુ શા માટે સલમાન ખાન જેવો દેખાતા હમશક્લને (Salman Khan Lucknow Police Arrest) પોલીસે ધરપકડ કરી છે જાણો...

Salman khan Lookalike : સલમાન ખાનના હમશક્લે જાહેર સ્થળે આ કૃત્ય કરવા બદલ કરી પોલીસે ધરપકડ
Salman khan Lookalike : સલમાન ખાનના હમશક્લે જાહેર સ્થળે આ કૃત્ય કરવા બદલ કરી પોલીસે ધરપકડ

By

Published : May 10, 2022, 9:39 AM IST

હૈદરાબાદ: 'મેં તો સુપરમેન.... સલમાન કા ફેન' અભિનેતા અર્જુન કપૂરનું આ ગીત તમે સાંભળ્યું જ હશે. વેલ, સલમાન ખાનના ચાહકોની (Salman Khan Fans) કોઈ કમી નથી. દરેક શેરી..દરેક ખૂણો 'ભાઈ'ના ચાહકોથી ભરેલો છે. પરંતુ સલમાનનો એક ફેન (Salman Khan Lookalike) મુશ્કેલીમાં છે. સલમાનનો આ ફેન કોઈ સામાન્ય ચાહક નથી. પરંતુ તેના લુક લાઈક છે. સલમાનના આ હમશક્લ નામ છે આઝમ અંસારી છે. પોલીસે સલમાનના આ ડાયહાર્ડ ફેનની ધરપકડ કરી છે. હા, આવો જાણીએ શું છે આઝમ અંસારીનો વાંક.

આ પણ વાંચો :Salman Khan insults Gandhiji : અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સલમાન ખાને ગાંધીજીનું અપમાન કર્યું

પોલીસે આઝમ અન્સારીની ધરપકડ કેમ કરી? -આઝમ અંસારીની સોશિયલ મીડિયા પર ખૂબ જ (Salman Khan Humshakl) લોકપ્રિય છે. 30 સેકન્ડના વીડિયો પ્લેટફોર્મ પર આઝમના ઘણા વીડિયો જોવા મળશે, જેમાં તે સાર્વજનિક સ્થળે સલમાન ખાનના ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે. તેના ડાન્સ અને હરકતોને જોવા માટે ઘણા લોકો તેની પાછળ ચાલે છે. હવે જ્યારે તેનો એક વીડિયો લખનઉ પોલીસે પકડ્યો (Azam Ansari Arrested Police) ત્યારે તેઓએ આઝમને કસ્ટડીમાં લીધો હતો. વાસ્તવમાં, તે એક વીડિયો શૂટ કરી રહ્યો હતો જેના પછી પોલીસે તેની ધરપકડ કરી.

આ પણ વાંચો :ધમકીના કેસમાં સલમાન ખાનને મળી બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત

'સલમાન ખાને' કયો ગુનો કર્યો? -હવે એ પણ જાણીએ કે સલમાન ખાનના આ લુકલાઈકની પોલીસે શા માટે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંસારી રવિવારે ઐતિહાસિક ક્લોક ટાવર પર ઇન્સ્ટાગ્રામ શોર્ટ રીલ બનાવી રહ્યો હતો. તેમને જોવા માટે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડ એકઠી થવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પ્રવાસીઓની ફરિયાદ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઝમ અંસારીને કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી અનુસાર, ઠાકુરગંજ પોલીસે જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ તેની (Salman Khan Lucknow Police Arrest) ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details