ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ileana DCruz: ઈલિયાના ડિક્રૂજે પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની દેખાડી ઝલક, કહ્યું- 'થાક અનુભવાય છે'

'રુસ્તમ' ફેમ ઈલિયાના ડિક્રૂજ આ દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. તે હંમેશા પોતાના ચાહકો સાથે નવી માહિતી વિશે અપડેટ શેર કરતી રહે છે. તાજેતરમાં ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. ઈલિયના પ્રેગ્નેન્સીના અંતિમ દિવાસો પસાર કરી રહી છે.

ઈલિયાના ડિક્રૂજે પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની દેખાડી ઝલક, કહ્યું- 'થાક અનુભવાય છે'
ઈલિયાના ડિક્રૂજે પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની દેખાડી ઝલક, કહ્યું- 'થાક અનુભવાય છે'

By

Published : Jul 9, 2023, 2:11 PM IST

મુંબઈ: ઈલિયાના ડિક્રૂજ ફિલ્મ ઉદ્યોગની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી પોતાની શાનદાર એક્ટિંગ અને તસવીરથી ચાહકોને સતત અપડેટ આપતી રહે છે. હાલમાં ઈલિયાનાને પર્નસલ લાઈફને લઈ ચાહકોનો ઘણો પ્રેમ મેળ્યો છે. ઈલિયાના તાજેતરમાં પોતાની પ્રેગ્નેન્સીનો ભરુપૂર આનંદ લઈ રહી છે. તારીખ 28 એપ્રિયલ 2023ના રોજ અભિનેત્રીએ પ્રેગ્નેન્સીની જાહેરત કરી હતી. જ્યારથી આ જાહેરાત કરી ત્યારથી પોતાની અંગત બાબતોથી ચાહકોને અપડેટ રાખતી જોવા મળે છે.

ઈલિયાના ડિક્રૂજ પ્રેગ્નેન્સી

પ્રેગ્નેન્સીની ઝલકર શેર: રવિરારે ઈલિયાના ડિક્રૂેજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેેટેસ્ટ તસવીર શેર કરી છે. ટૂંક સમયમાં માતા બનવા જઈ રહેલી અભિનેત્રીએ સેલ્ફી લેતી વખતે પ્રેગ્નેન્સી ગ્લોની શેર કરી છે. આની સાથે તેમણે પોતાની 9 મહિનાની પ્રેગ્નેન્સીની ઝલકર દેખાડી છે અને આ સાથે તેમણે આ મહીને થવાવાળા ચેલેન્જના વિશે વાત કરી છે.

અનુભવ શેર કર્યો: ઈલિયાનાએ જણાવ્યું કે, 9 મહિનાની પ્રેગ્નેન્સીના કારણે તેઓને કામ કરવામાં થાકનો અનુભવ થાય છે. ઈલિયાનાન એક સુંદર પિચ કલરની ઢીલી સ્લીવલેસ ટી-શર્ટમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ ઉપરાંત તેમણે બ્લેક કલરની સ્પોર્ટ બ્રાની સાથે સ્ટાઈલ કરી છે. તસવીર શેર કરીને તેમણે કહ્યું કે, કેટલાંક કામો પુર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છું. પરંતુ આ મહિને 9 મહિના બાદ થાક વધુ લાગી રહ્યો છે.

અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: ઈલિયાનાએ બર્ફી ફટા પોસ્ટર નિકલા હીરો, રુસ્તમ અને હૈપ્પી એડિંગ જેવી બોલિવુડની ફિલ્મમાં તેમના અભિનય માટે જાણીતી છે. ઈલિયાનાએ અભિષેક બચ્ચનની સાથે પાગલપંતી અને દ બિગ બુલમાં પણ અભિનય કર્યો હતો. અભિનેત્રીએ રણદીપ હુડા સાથે અફેયર એંટ લવલી પણ સાઈન કરી છે. આ ઉપરાંત ઈલિયાનાએ વિદ્યા બાલન, પ્રતિક ગાંધી અને સેંથિલ રામમૂરિતીની સાથે એક પ્રોજેક્ટ પણ સાઈન કર્યો છે.

  1. Guru Dutts Birth Anniversary: ફિલ્મ નિર્માતા ગુરુ દત્તની જન્મજયંતી, અભિનેતાની ફિલ્મ સફર પર એક નજર
  2. Jawan prevue Out: દમદાર અંદાજમાં શાહરુખ ખાને 'જવાન'ની પ્રીવ્યૂ ડેટની કરી જાહેરાત, જુઓ અહિં મોશન ટીઝર
  3. Mirror Selfie: રશ્મિકા મંદન્નાએ મિરર સેલ્ફીની ઝલક બતાવી છે, જુઓ તસવીર

ABOUT THE AUTHOR

...view details