ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ઈશા ગુપ્તા દરિયા કિનારે આવા પોઝમાં બેઠી, જૂઓ ફોટોઝ ચાહકોના ઉડાડ્યા હોંશ - ઈશા ગુપ્તા હોટ ફોટોઝ

ઈશા ગુપ્તાએ દરિયા કિનારે બેઠેલી ખૂબ જ બોલ્ડ (Isha Gupta Bold Photos) અંદાજમાં તસવીર ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી છે. હવે આ તસવીર પરથી ચાહકોની નજર હટતી નથી.

ઈશા ગુપ્તા દરિયા કિનારે આવા પોઝમાં બેઠી, જૂઓ ફોટોઝ ચાહકોના ઉડાડ્યા હોંશ
ઈશા ગુપ્તા દરિયા કિનારે આવા પોઝમાં બેઠી, જૂઓ ફોટોઝ ચાહકોના ઉડાડ્યા હોંશઈશા ગુપ્તા દરિયા કિનારે આવા પોઝમાં બેઠી, જૂઓ ફોટોઝ ચાહકોના ઉડાડ્યા હોંશ

By

Published : Jun 27, 2022, 2:38 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તાએ ફરી પોતાની સ્ટાઈલથી ચાહકોને પાગલ કરવાનું કામ કર્યું છે. અભિનેત્રી પહેલાથી જ પોતાની બોલ્ડ તસવીરોથી (Isha Gupta Bold Photos) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને આ વખતે તેણે તમામ હદો વટાવી દીધી છે. અભિનેત્રીએ દરિયા કિનારેથી તેની બિકીનીમાં તસવીરો શેર (esha gupta latest pictures ) કરી છે, જેમાં અભિનેત્રીની ખૂબજ બોલ્ડનેસ લાગી રહી છે.

આ પણ વાંચો:અનન્યા પાંડે ઓફ શોલ્ડર ટોપ અને વ્હાઇટ શોટ્સમાં દેખાઈ અદ્ભૂત, તસવીરોમાં જૂઓ શાનદાર સ્ટાઈલ

તસવીરમાં તે તેના બોલ્ડ અંદાજમાં: ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક તસવીરમાં તે તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તે બ્લેક બિકીનીમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે 'હેપ્પીનેસ.'

ઈશા ગુપ્તા પોતાની સ્ટાઈલ માટે ફેમસ: તે જ સમયે, આ તસવીરોમાં તે તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ઈશા ગુપ્તા પોતાની સ્ટાઈલ માટે ફેમસ છે. સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાની ઘણી બોલ્ડ તસવીરો છે, જેના પર ચાહકો દ્વારા લાખો લાઈક્સ મળી છે.

ઈશાનુ વર્કફ્રન્ટ : ઈશા ગુપ્તા દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈશાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે પ્રકાશ ઝા નિર્દેશિત વેબ-સિરીઝ 'આશ્રમ-3'માં જોવા મળી હતી. આ સીરીઝમાં ઈશાએ સોનિયા નામના પાત્રમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા.

આ પણ વાંચો:અર્જુન કપૂરે તેના જન્મદિવસ પર તેની માતાને યાદ કરી, તસવીર શેર કરી અને લખ્યું તમારો પુત્ર 37 વર્ષનો થઈ ગયો છે

બોલ્ડ સીનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા: ઈશાના સિરીઝના બોલ્ડ સીનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. તે જ સમયે, ઈશા ગુપ્તા આ સિરીઝ પછી સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ફોટા શેર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details