ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

ફિફા ફાઇનલમાં આર્જેન્ટીનાની જીત પર બોલિવૂડમાં ઉજવણી, જુઓ તસવીર અને વીડિયો - આર્જેન્ટિના અને ફ્રાન્સ અને બોલિવૂડ

ફિફા વર્લ્ડ કપ 2022ને લઈને બોલિવૂડ સેલેબ્સમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો (Bollywood Celebs Argentina vs France) હતો. શરૂઆતથી જ સેલેબ્સે આર્જેન્ટિ (Argentina vs France)ના ટીમને સપોર્ટ કર્યો હતો અને જીત બાદ સેલેબ્સની ખુશીની કોઈ સીમા નથી રહી. પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીએ સમાપન સમારોહમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ફોટા અને વિડિયોમાં જુઓ.

Etv Bharatફિફા ફાઇનલમાં આર્જેન્ટીનાની જીત પર બોલિવૂડમાં ઉજવણી, જુઓ તસવીર અને વીડિયો
Etv Bharatફિફા ફાઇનલમાં આર્જેન્ટીનાની જીત પર બોલિવૂડમાં ઉજવણી, જુઓ તસવીર અને વીડિયો

By

Published : Dec 19, 2022, 4:10 PM IST

હૈદરાબાદ:ફિફા વર્લ્ડ કપ 2022ને લઈને બોલિવૂડ સેલેબ્સમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો (Bollywood Celebs Celebration) હતો. કતારના લુસેલ સ્ટેડિયમમાં તારીખ 18મી ડિસેમ્બરની રાત્રે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે (Argentina vs France)ની ફિફા વર્લ્ડ કપ 2022ની શાનદાર મેચ રમાઈ હતી. રમત ભલે 90 મિનિટની હતી, પરંતુ બંને ટીમે મેદાનમાં એટલો ઉત્તેજના આપી હતી કે, અંતિમ યુદ્ધ માટે વધારાના સમય બાદ 125 મિનિટની રમત રમાઈ હતી. વધારાના સમયમાં પણ જ્યારે બંને ટીમે (Argentina vs France) હાર ન માની ત્યારે ખિતાબની લડાઈ માટે છેલ્લું પેનલ્ટી શૂટઆઉટ રમાયું હતું.

શાહરુખ ખાન: અમે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વર્લ્ડ કપ ફાઇનલ્સમાંથી એકના સમયમાં જીવી રહ્યા છીએ. મને એક નાના ટીવી પર મારી મમ્મી સાથે WC જોવાનું યાદ છે.

નોરા ફતેહીનું પર્ફોર્મન્સ: આ સિવાય બોલિવૂડની પ્રખ્યાત ડાન્સર નોરા ફતેહીએ સમાપન સમારોહમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ઘણા સાઉથ અને બોલિવૂડ સેલેબ્સ સ્ટેડિયમમાં લાઈવ મેચની મજા માણી રહ્યા હતા.

બોલિવૂડ સ્ટાર્સે મેચ જોવોનો આનંદ લીધો:રોમાંચક મુકાબલામાં આર્જેન્ટિના અને ફ્રાન્સ પ્રથમ 125 મિનિટમાં 3-3થી બરાબરી પર રહ્યા હતા. આ સાથે જ આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. આર્જેન્ટિનાની જીતની ભારતમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા ભારતીય અને બોલિવૂડ સ્ટાર્સે પણ લુસેલ સ્ટેડિયમમાં મેચન જાવોનો આનંદ લીધો હતો. બોલિવૂડ સેલેબ્સમાં શરૂઆતથી જ ફૂટબોલ મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

દીપિકાએ ટ્રોફીનું કર્યુ લોન્ચ: ભારત માટે આ સન્માનની વાત હતી કે, બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે અહીં હાજરી આપી હતી. દીપિકાએ શાહરૂખ સ્ટુડિયોમાં ફિફા ફાઇનલ ટ્રોફીનું લોન્ચ કર્યું હતુ.

વરુણધવન:વરુણધવન ફિફા વર્લ્ડ કપ પર દરમિયાન એક દરિયા કિનારે ફુટબોલને ઉછાળીને સુપર હિરોની જેમ એકસનમાં કિક મારતો જોવા મળે છે. તેમણે કેપ્સનમાં લખ્યુ, For the love of the game.

જયમ રવી:તમીલ ફિલ્મના એક્ટર જયમ રવીએ ટિવી પર મેસ્સીનો ફોટો સાથે તેમની પોતાની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જયમ રવી મેચની જિત દરમિયાન ખુશ દેખાઈ રહયો છે.

સુસ્મિતા સેન: સુસ્મિતા સેને લખ્યુ તસ્વીર મેસ્સીની તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યુ છે, શું વર્લ્ડ કપ ફાઇનલ છે, અભિનંદન , આર્જેન્ટીનાને તમારા પર ગર્વ છે

મનીષ મલ્હોત્રા: મનીષ મલ્હોત્રા એ ભૂતપૂર્વ ભારતીય ફેશન ડિઝાઇનર બનેલા કોસ્ચ્યુમ ડિઝાઇનરે જે બોલિવૂડમાં તેમના કાર્યો માટે વ્યાપકપણે જાણીતા છે. તેમણે લખ્યુ છે. ઐતિહાસિક મેચ . મારો પ્રથમ વિશ્વ કપનો અનુભવ અને યાદગાર મેચ. રમત શરૂ થાય તે પહેલાં હું ઓછું જાણતો હતો અને તેના અંત સુધીમાં હું ઘણું બધું જાણતો હતો.. એક આનંદદાયક લાગણી અને આનંદ.

સંજય કુમાર: બોલિવૂડના ફેમસ એક્ટર સંજય કુમારે ફિફા વર્લ્ડ કપની મેચનો આનંદ જોસ અને પુરા ઉત્સાહ સાથે માણી રહ્યા છે.

મોની રોય: અભિનેત્રી મોની રોય મેચ દરમિયાન મિત્રો સાથે આનંદ માણી રહી છે. કેપ્સનમાં તેમણે લખ્યુ dancing on the tree tops happy

ABOUT THE AUTHOR

...view details