ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jayeshbhai Jordar Film in Delhi HC : જયેશભાઈ જોરદાર ફિલ્મને લઈને દિલ્હી HCમાં અરજી

દિલ્હી હાઈકોર્ટમાં જયેશભાઈ જોરદાર ફિલ્મની રિલીઝ (Jayeshbhai Jordar Film in Delhi HC) પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજી યુથ અગેન્સ્ટ ક્રાઈમ નામની સંસ્થા (Application on Jayeshbhai Jordar Film) દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં (Stay on Release of Jayeshbhai Jordar) શું કહેવામાં આવ્યું છે જૂઓ...

By

Published : May 5, 2022, 9:46 AM IST

Jayeshbhai Jordar Film in Delhi HC : જયેશભાઈ જોરદાર ફિલ્મને લઈને  દિલ્હી HCમાં અરજી
Jayeshbhai Jordar Film in Delhi HC : જયેશભાઈ જોરદાર ફિલ્મને લઈને દિલ્હી HCમાં અરજી

નવી દિલ્હીઃ ફિલ્મ જયેશભાઈ જોરદારની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી (Stay on Film in Delhi HC) હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. બુધવારે, અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પવન પ્રકાશ પાઠકે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી (Jayeshbhai Jordar Film in Delhi HC) બેંચ સમક્ષ ઉલ્લેખ કર્યો હતો અને આ અરજી પર સુનાવણીની માંગ કરી હતી.

આ પણ વાંચો :ડીપ નેક ડ્રેસમાં નોરા ફતેહીએ ચાહકોને કર્યો ઘાયલ,જૂઓ તસવીરો

ફિલ્મમાં ગર્લ ચાઈલ્ડ સેવનું સ્લોગન - આ અરજી યુથ અગેન્સ્ટ ક્રાઈમ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થઈ રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભ્રુણ હત્યા રોકવાના હેતુથી આ ફિલ્મ (Application on Jayeshbhai Jordar Film) બનાવવામાં આવી છે. ફિલ્મમાં ગર્લ ચાઈલ્ડ સેવનું સ્લોગન આપવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં લિંગ (Film on Fetal Sex Determination) પરીક્ષણની પદ્ધતિ જણાવવામાં આવી છે. તે પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો :"તમારી આંખો પર કોપીરાઈટ હોવો જોઈએ" શા માટે કેરી મિનાટીએ અજય દેવગણ કહ્યું

અરજીમાં શું કહેવામાં આવ્યુ છે - અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (Petition Against Release of Film) એક્ટની કલમ 3 અને 3-A હેઠળ ભ્રૂણના લિંગ નિર્ધારણને મંજૂરી આપી શકાય નહીં. કલમ 3-બી હેઠળ, અલ્ટ્રાસાઉન્ડ(Stay on Release of Jayeshbhai Jordar) મશીન એવી વ્યક્તિને વેચી શકાય નહીં જે કાયદા હેઠળ નોંધાયેલ નથી. આ સિવાય લિંગ નિર્ધારણની જાહેરાત કરવી એ પણ કલમ 22 હેઠળ સજાપાત્ર ગુનો છે. તમને જણાવી દઈએ કે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અભિનેતા (Release of Jayeshbhai Jordar) રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે.

ABOUT THE AUTHOR

...view details