એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. જ્યાં ત્રીજા તબક્કામાં હવે મતદાન થશે. જે 23 એપ્રિલે મતદાન થશે.
ત્રિપુરા ઈસ્ટ લોકસભા સીટ પર મતદાન સ્થગિત, હવે ત્રીજા તબક્કામાં થશે મતદાન - lok sabha
અગરતલા: ત્રિપુરા ઈસ્ટ સંસદીય સીટમાં આગામી 18 એપ્રિલે મતદાન થવાનું હતું જે હવે સ્થગિત થઈ ગયું છે. આ જાહેરાત મંગળવાર રાતે કરવામાં આવી હતી. અહીં બીજા તબક્કામાં મતદાન થવાનું હતું.
file photo
પૂર્વોતરના આ રાજ્યમાં બીજી લોકસભા સીટ ત્રિપુરા વેસ્ટમાં 11 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન થઈ ગયું છે.