દેશભરમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ નેતાઓ ફરી ચોથા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
મધ્યપ્રદેશના BJP નેતા ભુલ્યા ભાન, કહ્યું- આતંકવાદ તો ત્યાગનું પ્રતીક છે - Bhopal
ભોપાલઃ મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ રાકેશ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, ભગવો ક્યારેય આતંકવાદ ન હોય, ભગવો ધારણ કરનારા ક્યારેય આતંકવાદી નથી હોતા, આતંકવાદ તો ત્યાગ, તપસ્યા અને બલિદાનનું પ્રતિક હોય છે..”
મધ્યપ્રદેશના BJP નેતા ભુલ્યા ભાન, કહ્યું- આતંકવાદ તો ત્યાગનું પ્રતીક છે
આ દરમિયાન મધ્યપ્રદેશના ભાજપ પ્રમુખ રાકેશ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, "ભગવો ક્યારેય આતંકવાદ ન હોય, ભગવો ધારણ કરનારા ક્યારેય આતંકવાદી નથી હોતા, આતંકવાદ તો ત્યાગ, તપસ્યા અને બલિદાનનું પ્રતિક હોય છે...”