આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે હતો. ભાજપના ગિરીશ ચોડંનકર અને કોંગ્રેસના ફ્રાંસિસ્કો સરદીન્હાને ગોવા લોકસભા પર વિજય મેળવ્યો છે.
મનોહર પરિર્કરના મૃત્યુ બાદ ભાજપે ગુમાવી ગોવાની એક બેઠક
ગોવા: ગોવામાં ઉત્તર ગોવા અને ગોવા દક્ષિણ 2 લોકસભા સીટ છે. અગાઉની ચૂંટણીમાં ઉત્તર ગોવા સીટ પર ભાજપાના શ્રીપદ યેસ્સો નાઈક અને ગોવા દક્ષિણમાં નરેન્દ્ર કેશવ સર્વાઈકર (ભાજપા)એ જીત મેળવી હતી.
Gujaratinews
આમ ગોવામાં 1 સીટ કોંગ્રેસને તો 1 ભાજપને ફાળે ગઇ છે.
પાર્ટી | જીત | આગળ | કુલ |
BJP | 1 | 0 | 1 |
Congress | 1 | 0 | 1 |
કુલ | 2 | 0 | 2 |