ગુજરાત

gujarat

ETV Bharat / elections

વિવાદોના અંત બાદ મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન - BJP

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં BJP અધ્યક્ષ અમિત શાહનો રોડ શો શરુ થઇ ગયો છે. આ રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી પડી છે. અમિત શાહ ખુલ્લી ગાડીમાં જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે.

rally

By

Published : May 14, 2019, 7:00 PM IST

ઉલ્લેખનીય છે કે, રોડ શોના થોડા સમય પહેલા લોકોએ મોદી અને શાહના પોસ્ટરો હટાવી લીધા હતા. આ પોસ્ટર હટાવા પાછળ ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયે ટ્વીટ કરીને મમતાજે જવાબદાર ગણાવી હતી.

મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન
મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન
મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન
મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન
મમતાના ગઢમાં શાહનું શકિત પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details