કેરળ: એર્નાકુલમ પોલીસે 17 વર્ષની સગીર સાથે દુષ્કર્મના કેસમાં એક મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી (9 arrested including woman in serial rape case)છે. આ સિવાય પોલીસ સગીર સાથે સીરિયલ રેપના સંબંધમાં અન્ય 12 લોકોની શોધ કરી રહી (12 others sought in connection with serial rape) છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એકને છોકરી સાથે મિત્રતા કરી હતી. જે ઘરેથી ભાગી ગઈ હતી અને નોકરીના બહાને શહેરમાં આવી હતી. ત્યારપછી તેને એક લોજમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. ત્યાર બાદ તેણે અન્ય ત્રણ પુરુષોને પણ તેના પર જાતીય શોષણ કરવા માટે બોલાવ્યા હતા.
સગીર બાળકી પર સીરીયલ રેપના કેસમાં મહિલા સહિત 9ની ધરપકડ - 12 others sought in connection with serial rape
એર્નાકુલમ પોલીસે 17 વર્ષની સગીર સાથે દુષ્કર્મના કેસમાં એક મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી (9 arrested including woman in serial rape case)છે. આ સિવાય પોલીસ સગીર સાથે સીરિયલ રેપના સંબંધમાં અન્ય 12 લોકોની શોધ કરી રહી (12 others sought in connection with serial rape)છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એકને છોકરી સાથે મિત્રતા કરી હતી. જે ઘરેથી ભાગી ગઈ હતી અને નોકરીના બહાને શહેરમાં આવી હતી. ત્યારપછી તેને એક લોજમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યો હતો.
જાતીય શોષણ:નવ આરોપીઓમાંથી, લોજના માલિક અને તેના કર્મચારી સહિત પાંચ લોકોની એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસે ધરપકડ કરી હતી. એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ધરપકડ કરાયેલા પાંચમાંથી એક વ્યક્તિએ કથિત રીતે છોકરી સાથે મિત્રતા કરી હતી જ્યારે તે કામની શોધમાં ઓગસ્ટમાં શહેરમાં આવી હતી અને તેને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. અધિકારીએ દાવો કર્યો હતો કે તે તેણીને લોજમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કર્યો હતો અને બાદમાં, અન્ય ત્રણ આરોપીઓએ પણ તેના પર જાતીય શોષણ કર્યું હતું.
માદક દ્રવ્યોથી ભરેલું સોફ્ટ ડ્રિંક પીવા માટે દબાણ કર્યું: પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ છોકરીને માદક દ્રવ્યોથી ભરેલું સોફ્ટ ડ્રિંક પીવા માટે દબાણ કર્યું હતું અને ઘણા મહિનાઓ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. આ પછી આરોપીએ છોકરીને પલારીવટ્ટોમમાં હોમસ્ટે ચલાવતી મહિલાને આપી દીધી. ત્યારપછી મહિલાએ મધ્યસ્થી તરીકે કામ કર્યું અને યુવતીને બીજા કેટલાક પુરુષો સાથે સેક્સ કરવા દબાણ કર્યું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતી રેકેટની ચુંગાલમાંથી છટકી જવામાં સફળ રહી અને થ્રિસુર સ્થિત પોતાના ઘરે પરત આવી, જ્યાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે કરી નાખ્યું પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને કહ્યું છે કે આ મામલે વધુ ધરપકડ કરવામાં આવશે.
TAGGED:
સગીર બાળકી પર સીરીયલ રેપ