જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં એક શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળી આવતા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દિવાળીના દિવસે ખળભળાટ મચી ગયો હતો. શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર પરિમપોરા વિસ્તારમાં એક શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળવાના સમાચાર મળ્યા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ(Police and investigation agencies reached the spot) હતી. આ ગેસ સિલિન્ડરમાં IED હોવાની પોલીસને શંકા હોવાથી (An IED was found) બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
શ્રીનગરમાં ગેસ સિલિન્ડરમાં IED મળી આવ્યો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે નિષ્ક્રિય કર્યો - પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી
શ્રીનગરમાં સોમવારે સવારે શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર પરમપોરા વિસ્તારમાં એક આઈઈડી મળી આવ્યો (An IED was found)હતો. સુરક્ષા દળો અને પોલીસે માહિતી મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી અને IEDને નિષ્ક્રિય કરી (The bomb disposal squad defused the IED)નાખ્યો.
Etv Bharatશ્રીનગરમાં ગેસ સિલિન્ડરમાં IED મળી આવ્યો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે નિષ્ક્રિય કર્યો
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ: તાત્કાલિક કાર્યવાહી કરીને, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે IEDને નિષ્ક્રિય (The bomb disposal squad defused the IED)કર્યો. આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર રીતે, આતંકવાદીઓ મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે IED બ્લાસ્ટ કરે છે. 2016 માં, આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ પર IED બ્લાસ્ટ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં લોકો મોટા પાયે ઘાયલ થયા હતા.