રાંચી : રાજધાનીના ચાન્હો પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીર બાળકી સાથે ગેંગરેપની ઘટના(gang rape in ranchi) સામે આવી છે. સગીરાને ફોન કરીને બોલાવવામાં આવી હતી, પછી તેને એકાંતમાં લઈ જઈને હેવાનો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યાના એક કલાકમાં સ્ટેશન ઈન્ચાર્જ વિવેકાનંદ દુબેએ ત્રણેય આરોપીઓની ધરપકડ(Arrest of accused) કરી લીધી છે. આ મામલાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
gang rape : ઝારખંડના રાંચીમાં સગીર બાળકી પર થયો ગેંગરેપ - આરોપીઓની ધરપકડ
ઝારખંડના રાંચીમાં એક સગીર બાળકી પર હેવાનો દ્વારા સામૂહિક બળાત્કાર(gang rape in ranchi) ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના ચાન્હો પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ(Arrest of accused) કરી લીધી છે.
gang rape
અપડેટ ચાલું છે...