ગુજરાત

gujarat

ETV Bharat / crime

30 કરોડ રૂપિયાની કિંમતનું 3600 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો - ડ્રગની ઓળખ પોપી સ્ટ્રો

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્રગની ઓળખ પોપી સ્ટ્રો (Poppy Straw) તરીકે કરવામાં આવી છે, જે એક પ્રકારનો અફીણ (Opium) છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાનો ઝારખંડ સાથે કોઈ સંબંધ છે.

Etv Bharat30 કરોડ રૂપિયાની કિંમતનું 3600 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
Etv Bharat30 કરોડ રૂપિયાની કિંમતનું 3600 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

By

Published : Oct 22, 2022, 3:43 PM IST

પશ્ચિમ બંગાળ: કોલકાતા પોલીસ STF (Special Task Force) એ શનિવારે કોલકાતામાં 30 કરોડ રૂપિયાની કિંમતનું 3600 કિલો ડ્રગ્સ જપ્ત (Drugs Seized in Kolkata)કર્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેના નામ ઉર્ફે- સુલતાન અહેમદ, મોહમ્મદ કલીમ અને ફિરોઝ આલમ છે. એક ગોડાઉનમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે આ ડ્રગની ઓળખ પોપી સ્ટ્રો (Poppy Straw) તરીકે કરવામાં આવી છે, જે અફીણનો (Opium) એક પ્રકાર છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઝારખંડ સાથે જોડાયેલી છે.

અપડેટ ચાલું છે...

ABOUT THE AUTHOR

...view details