ગુજરાત

gujarat

ETV Bharat / crime

એક જ પરિવારના 6 લોકોના મોત, મોતનું કારણ બહાર આવ્યું નથી - 6 people of the same family died in Udaipur

ઉદયપુરના ગોગુંડામાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો (6 people of same family died) છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે.

Etv Bharatએક જ પરિવારના 6 લોકોના મોત, મોતનું કારણ બહાર આવ્યું નથી
Etv Bharatએક જ પરિવારના 6 લોકોના મોત, મોતનું કારણ બહાર આવ્યું નથી

By

Published : Nov 21, 2022, 6:58 PM IST

રાજસ્થાન:ઉદયપુરના ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે એક સનસનીખેજ મામલો સામે આવ્યો (6 people of same family died incident ) છે, જ્યાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. જેમાં ઘરમાંથી પતિ-પત્નીની સાથે 4 નિર્દોષોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબજામાં લીધા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મોતનું કારણ:સીઆઈ યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું કે ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝડોલીના ગોલ નેડી ગામની આ ઘટના છે. તેમણે જણાવ્યું કે અહીં એક સાથે 6 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં મોતનું કારણ બહાર આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details