વડોદરાઃ કોરોના વાઇરસ સામે સાવચેતી માટે ડભોઈના ધારાસભ્યએ માસ્કનું વિતરણ કર્યું - MLA Shailesh Sotta
વડોદરાઃ કોરોના વાઇરસ સામે સાવચેતી માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જન-જાગૃતતાની મુહિમ શરૂ કરી છે. જેનાં ભાગરૂપે તેમણે વાઘોડિયા રોડ સૂર્યનગર ઓફિસ ખાતે કાઉન્સિલર જ્યોતિબેન પંડ્યા, વોર્ડ પ્રમુખ, અગ્રણીઓ, કાર્યકરો સહિત સ્થાનિક લોકોને માસ્કનું વિતરણ કરી કોરોના વાઇરસને રોકવા જન-જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ધારાસભ્યએ માસ્કનું વિતરણ કર્યું