ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા - VDR

વડોદરાઃ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. વાદોડરા લોકસભા બેઠક પર હજુ ભાજપના ઉમેદવારની જાહેરાત પણ નથી કરાઈ તે પહેલાં વિવાદનો વંટોળ સર્જાયો છે. ભાજપના ચૂંટણી પ્રચાર સાહિત્યમાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 12:11 PM IST

ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંતર્ગત પેમ્પ્લેટમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોશી અને કોંગ્રેસ દ્વારા આચાર સાહિતાનો ભાગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસચૂંટણી પંચને ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપ પર વિવાદના વાદળ ઘેરાયા

ABOUT THE AUTHOR

...view details