વડોદરાકેન્દ્રિય સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ (Union Minister of State for Defence Ajay Bhatt) વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણએ ફતેહગંજ ઈએમઈ સ્કૂલ ખાતે (EME School Vadodara) 400 જેટલા NCC ક્રેડેટ્સ સાથે (ncc cadets vadodara) પુનિત સાગર અભિયાનને (puneet sagar abhiyan) લઈ વાર્તલાપ કર્યો હતો.
કેન્દ્રિય રાજ્યપ્રધાનને અપાયું ગાર્ડ ઑફ ઑનર સાથે જ કેન્દ્રિય રાજ્યપ્રધાને સેનાના વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં NCC ક્રેડેટ્સ દ્વારા કેન્દ્રિય સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટને ગાર્ડ ઑફ ઑનર (Guard of Honour) આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વાર્તાલાપ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બાદમાં પત્રકાર પરિષદ પરિષદ યોજી હતી.
રક્ષણ બાબતે બજેટમાં કોઈ કમી નથી NCC ક્રેડિસ્ટ્સ દેશનું ભાવિકેન્દ્રિય રાજ્ય સંરક્ષણ પ્રધાને (Union Minister of State for Defence Ajay Bhatt) જણાવ્યું હતું કે, NCC ક્રેડેટ્સ અમારું ભવિષ્ય (ncc cadets vadodara) છે. અત્યારથી જ સમર્પણ, ત્યાગની ભાવના રાખતા હોય છે. શિસ્તમાં રહેતા હોય છે. આ જ ક્રેડેટ્સમાંથી કોઈ એન્જીનીયર, કોઈ આર્મી ઓફિસર જેવા વિભિન્ન ક્ષેત્રમાં જાય છે. તેઓ માટે એક આદર્શ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે.
આપણે બધી રીતે મજબૂત છીએકેન્દ્રિય પ્રધાને (Union Minister of State for Defence Ajay Bhatt) ઉમેર્યું હતું કે, આ તમામ સમાજ અને અન્ય જગ્યાએ કામ કરવાની અલગ જ ભાવના કેડાય છે. સમુદ્રમાંથી કેટલું ય પ્લાસ્ટલિક નીકળ્યું છે. NCC દ્વારા સી સર્ટિફિકેટ દ્વારા સીધા આર્મી ઓફિસર બની શકાય છે. આજ અમારું ભવિષ્ય છે. જ્યાં સુધી પબ્લિક ડોમેનમાં કોઈ વસ્તુ થતી નથી ત્યાં હું એટલું જ કહીશ કે, બધુ જ સારું થશે. નભમાં ,જળમાં અને થલમાં આપણે ખૂબ મજબૂત છીએ.
કેન્દ્રિય રાજ્યપ્રધાનને અપાયું ગાર્ડ ઑફ ઑનર રક્ષણ બાબતે બજેટમાં કોઈ કમી નથીકેન્દ્રિય પ્રધાને સેના (indian army) અંગે જણાવ્યું હતું કે, સેનાને મજબૂત કરવાની જરૂર નથી. બજેટ બાબતે (indian army budget) કોઈ પણ કમી નથી. સેનાની ત્રણેય પાંખ ખૂબ જ મજબૂત છે. આપણો દેશમાં રક્ષામાં સૌથી વધુ ખર્ચ કરનાર દેશ છે. ચોપર ક્રેશ બાબતે તેમણે કહ્યું કે, મશીન તો મશીન હોય છે. માણસનું કંઈ નક્કી નથી તો આ તો મશીન છે અને તે આ પ્રમાણે ઘટનાઓ ટ્રેનિંગ, ઊંચાઈના કારણે આવું થઈ શકે છેય હાલ કંઈ પણ બોલવું શક્ય નથી. આની તાપસ થશે પછી જ કહી શકાય. મોટી ઘટના કહી શકાય તેનું દુઃખ છે.
વડાપ્રધાનના મંત્રને સાકાર કર્યોવડાપ્રધાનના મુખ્ય મંત્ર આત્મનિર્ભર ભારતના (Atma Nirbhar Bharat) મંત્રને લઈ પ્રચંડ હેલિકોપ્ટર નામ આપવામાં આવ્યું છે. તે ઇતિહાસ રચ્યો છે. આપણા જ દેશમાં હેલિકોપ્ટર બનાવવા અને તેને સેના દ્વારા ચેક કરી ઉપયોગમાં લેવા તે મોટી ઉપલબદ્ધિ છે. સાથે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો (defense expo) કાર્યક્રમને લઈ કહ્યું કે, તે ખૂબ જ મહત્વનો છે. પહેલા બીજા દેશના આવતા ત્યારે જોતા હતા કે, શું નિર્માણ કર્યું છે અને હવે એ લોકો જોશે કે, અમે કેટલું નિર્માણ કર્યું છે. આ કાર્યક્રમને દેશના વડાપ્રધાન આગેવાની કરશે તે ખૂબ મોટી વાત છે.