- ચંદ્રનગર સોસાયટીમાં પાડી રેડ
- શિવમ કહાર બુટલેગરની ત્યાં પાડી રેડ
- 1 લાખનો મુદ્દમાલ ઝડપી પાડ્યો
વડોદરા:વાઘોડિયા વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં રહેતો શિવમ કહાર દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડયા હતા. પોલીસે મકાનમાં તમામ ચીજો તપાસતા ટીવીના શોકેસની પાછળ એક ચોરખાનું મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃમોમાઈમોરા નજીક કારમાંથી 1.12 લાખની કિંમતનો દારૂ ઝડપાયો
રૂપિયા 1 લાખની કિંમતની કુલ 465 નંગ બોટલો કબ્જે કરી