ગુજરાત

gujarat

ETV Bharat / city

Republic Day Celebration in Vadodara: વડોદરામાં દંપતીએ મીઠામાંથી કઈ રીતે મહાત્મા ગાંધીજીના પેઈન્ટિંગ બનાવ્યા, જુઓ - Republic Day Celebration in Vadodara

વડોદરામાં એક દંપતીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે (Republic Day Celebration in Vadodara) મીઠામાંથી મહાત્મા ગાંધીજીના 27 પેઈન્ટિંગ બનાવ્યા (a couple made a painting of Mahatma Gandhiji from salt) છે. આ પેઈન્ટિંગ બનાવતા તેમણે કેટલી મહેનત કરી અને કઈ રીતે બનાવ્યા. જોઈએ આ અહેવાલમાં

Republic Day Celebration in Vadodara: વડોદરામાં એક દંપતીએ મીઠામાંથી કઈ રીતે મહાત્મા ગાંધીજીના પેઈન્ટિંગ બનાવ્યા, જુઓ
Republic Day Celebration in Vadodara: વડોદરામાં એક દંપતીએ મીઠામાંથી કઈ રીતે મહાત્મા ગાંધીજીના પેઈન્ટિંગ બનાવ્યા, જુઓ

By

Published : Jan 28, 2022, 9:16 AM IST

વડોદરાઃપ્રજાસત્તાક દિવસની ઉજવણીના (Republic Day Celebration in Vadodara) ભાગરૂપે વડોદરાના એક દંપતીએ મીઠામાંથી મહાત્મા ગાંધીજીનું પેઈન્ટિંગ બનાવ્યા છે. મહાત્મા ગાંધીજીના વિવિધ સિદ્ધાંતોની ઝાંખી કરાવતા વડોદરાના દંપતીએ એક (Republic Day Celebration in Vadodara) મહિનાની અથાગ મહેનત બાદ મીઠાથી મહાત્મા ગાંધીજીના 27 પેઈન્ટિંગ્સ (a couple made a painting of Mahatma Gandhiji from salt) બનાવ્યા છે. આ પ્રદર્શન 2 ઓક્ટોબર 2023 સુધી રાખવામાં આવશે.

5 મહિનાની મહેનત પછી દંપતીએ 21 પેઈન્ટિંગ્સ બનાવ્યા

આ પણ વાંચો-Paal Dadhwav massacre Tableau : સાબરકાંઠાના આ ટેબ્લો થકી એક સદી બાદ દેશદુનિયા જાણશે અંગ્રેજોનો વધુ એક સિતમ

5 મહિનાની મહેનત પછી દંપતીએ 21 પેઈન્ટિંગ્સ બનાવ્યા

73મા પ્રજાસતાક દિવસ (Republic Day Celebration in Vadodara) નિમિતે શહેરના કોઠી કચેરી ચાર રસ્તા પાસે રહેતા અતુલ શાહ અને તેમના પત્ની મુદ્રિકા શાહે 5 મહિનાની સખત જહેમત બાદ 'સોલ્ટ ધી ફ્રિડમ માર્ચ"ના (Salt the Freedom March) નેજા હેઠળ મીઠાનો ઉપયોગ કરી 21 પેઇન્ટિંગ્સ (a couple made a painting of Mahatma Gandhiji from salt) બનાવ્યા છે.

વરસાદ અને ભેજના કારણે મીઠું ઓગળી જતું હતું

આ દંપતીએ જણાવ્યું હતું કે, વર્ષ 1930ના મીઠા સત્યાગ્રહ માટેની દાંડીકૂચે દેશભરમાં આઝાદી માટે નમકથી પેઈન્ટિંગ બનાવવાની (a couple made a painting of Mahatma Gandhiji from salt) કામગીરી અઘરી હતી. વરસાદ અને ભેજના કારણે સોલ્ટ (મીઠું) ઓગળી જતા પેઈન્ટિંગ બગડી જતા હતા. આથી મિત્રએ સોલ્યૂશન પેસ્ટનો ઉપયોગ દર્શાવ્યો હતો. આનો ઉપયોગ કરી સોલ્ટ પેઈન્ટિંગ્સ બનાવતા યથાવત રહ્યા છે.

આ પણ વાંચો-Republic Day 2022 : અમદાવાદમાં 73માં ગણતંત્ર દિવસ પર 73 ફુટના ધ્વજ સાથે રેલી યોજાઇ

ગાંધીજીના સિદ્ધાંતની ઝાંખી કોરોના કાળમાં જોવા મળી રહી છે

મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો સાર્થક કોરોનામાં સમાજ જીવન પર ગાંધીજીના સિદ્ધાંતોનો પ્રભાવ પડ્યો છે. સ્વચ્છતા, સુઘડતા, સેવા, સમાજશાસ્ત્ર, શ્રમનું મહત્ત્વ, ઘર પરિવાર, કોમી એકતા પ્રબળ બનવા સાથે ફ્રન્ટલાઈન વોરિયર્સ સહિત ડોક્ટર્સે પોતાની જીંદગી જોખમમાં મુઠ્ઠી નાત, જાત, ધર્મના ભેદભાવ વગર તમામ માનવોની નિઃસ્વાર્થ સેવા કરી છે.

ગાંધીજીના નિર્વાણ દિવસે પ્રદર્શન યોજવાની ઈચ્છા

કોરોના કાળના કારણે પ્રદર્શન યોજવાની ઈચ્છા અધૂરી રહી જવાના કારણે 30 જાન્યુઆરીએ ગાંધીજીના નિર્વાણ દિવસે (Mahatma Gandhi Death Anniversary) પ્રદર્શન યોજવાની ઈચ્છા દંપતીએ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details