ગુજરાત

gujarat

ETV Bharat / city

ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કટ - Vadodara power cut

ફાયર સેફ્ટી બાબતે લાપરવાહી ભારે પડી શકે છે, ત્યારે ફાયર સેફ્ટી અંગે બેજવાબદારી વર્તતી એક બિલ્ડિંગમાં ગત શુક્રવારના રોજ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.

Vadodara
Vadodara

By

Published : Mar 14, 2021, 9:21 PM IST

  • ફાયર સેફ્ટીના અભાવવાળી બિલ્ડિંગમાં પાવર કટ
  • ગત ગુરુવારના રોજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા
  • શનિવાર અને રવિવાર બે દિવસ પાવર કટ

વડોદરા: ફાયર સેફ્ટીના મુદ્દે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. આમ છતાં ફાયર સેફ્ટીના નિયમોને લોકો ઘોળીને પી ગયા છે. જેમાં ફાયર સેફ્ટી નિયમોને ઘોળીને પી જનારાઓ સામે પાવર કટની કામગીરી કાર્યવાહીમાં બહુમાળી ઇમારતોમાં પાવર વધુ બે દિવસ મોકૂફ રહેવાની શક્યતા છે. પાવર કટ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગુરુવારે આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે 11મીએ પોલીસ મહાશિવરાત્રીને વઈને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી.

ફાયર સેફ્ટીના ભંગ અંગેની પાવર કટની કામગીરી બે દિવસ બંધ

બન્ને દિવસોએ ફાયર રાજયભરમાં ચર્ચાનો વિષય બની

ફાયર બ્રિગેડ ડિપાર્ટમેટ દ્વારા અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી અનેક વ્યવસાયકારોના ધંધા- રોજગાર અટકી ગયા હતા. જેથી બહોળી સંખ્યામાં વ્યવસાયકારો ફાયર બ્રિગેડ કચેરીએ દોડી આવ્યા હતા તેમજ ઓચિંતી તંત્ર દ્વારા થયેલી કાર્યવાહીથી નારાજગી વ્યકત કરી હતી.

આ પણ વાંચો :ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ

ABOUT THE AUTHOR

...view details