ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં પુરની પરિસ્થિતિમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું - vadodara news today

વડોદરાઃ શહેરમાં 20 ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં પાણી પાણી કરી દેતા શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં શહેરમાં મોટી માત્રમાં શહેરીજનોને માલ સામાનનું નુકસાન થયું હતું. જો કે, આ સમયે વડોદરા શહેરમાં પુરની પરિસ્થિતિ વચ્ચે લોકોને ઉગારવા માટે વડોદરા પોલીસ દિવસ રાત લોકોની સાથે રહી હતી. લોકોને જીવના જોખમે બચાવ્યા હતા તે તમામ પરિસ્થિતિઓમાં કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોલીસ જવાનોનું સન્માન

By

Published : Aug 30, 2019, 6:59 AM IST

વડોદરા શહેરની મીડિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પુરની પરિસ્થિતિમાં પ્રશ્નશનિય કામગીરી કરનાર 400 પોલીસ અધિકારી તથા કર્મચારીઓને પુરમાં ખડેપગે કામગીરી કરવા બદલ નવાઝમાં આવ્યા હતા.

પોલીસ જવાનોનું સન્માન

ABOUT THE AUTHOR

...view details