વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારની (Kishanwadi area of Vadodara) ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે યુવક અને યુવતી પર ટોળાએ જીવલેણ (Couple fatally attacked by a mob in Vadodara) હુમલો કર્યો હતો. આ યુગલ બાળક ચોરી માટે આવ્યું હોવાની શંકાએ ટોળાએ બન્નેને ભારે માર (People beat up an accused Couple)માર્યો હતો. જેમાં આ ઘટનામાં ટોળે વળ્યા લોકોએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેની પાસે જે આવ્યું તેનાથી બેરહેમીપૂર્વક યુગલને મારતા નજરે પડ્યા હતા.
બાળક ઉઠાવગીર સમજી ટોળાએ માર્યો બેરહેમ માર - બાપોદ પોલીસના સ્ટાફ
વડોદરામના કિશનવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુગલને લોકોના ટોળાએ ઢોર માર માર્યો હતો. આ જીવલેણ હૂમલામાં લોકો જે હાથમાં આવે તેનાથી બેફામ હૂમલો કરતી હતા. આ યુગલ બાળક ચોરી માટે આવ્યું (Couple of Kidnapping Children in Vadodara) હોવાની શંકાએ ટોળાએ બન્નેને ભારે માર (People beat up an accused Couple) માર્યો હતો. બેફામ ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી.
લોકો લાતો મુક્કા મા રતા રહ્યા આ ઘટના દરમિયાન તેમની બાઇકને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું. કહેવાતા બાળક ચોરને (Couple of Kidnapping Children in Vadodara) ટોળાએ હાથમાં જે આવ્યું તેનાથી માર માર્યો હતો, જેથી લોકોના મારથી રોડ પર જ બન્ને બેભાન થઇ ગયા હતા. આ બાદ પણ લોકો લાતો મુક્કા મારતા રહ્યા હતા. બેફામ ટોળા સામે એક તબ્બકે પોલીસ પણ લાચાર બની હતી. બેકાબૂ બનેલા ટોળાએ પોલીસની હાજરીમાં બન્નેને ઢોર માર મારતા રહ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ બાપોદ પોલીસના સ્ટાફે (Bapod police staff) મહામુસીબતે બન્નેને ટોળાથી બચાવી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાપોદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.