વડોદરામાં તાજેતરમાં આવેલ ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિમાં રાવપુરા પોલીસ સ્ટેશનના PSIએ પૂરમાં વાસુદેવ બનીને બાળકને માથા પર ટોપલામાં ઊંચકી બચાવી લીધુ હતું. આ થીમ પર શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલ અક્ષર એપાર્ટમેન્ટના અમૃતનગર યુવક મંડળ દ્વારા શ્રીજી પંડાલમાં આ દ્રશ્યનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી આર્શીવાદ આપતા નજરે પડે છે.
વડોદરામાં વાસુદેવની થીમ પર ગણપતિ પંડાલનું કરાયું ડેકોરેશન - વડોદરા
વડોદરા: શહેરમાં આ વર્ષે ગણેશતોત્સવની કંઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં પૂરના સમયે PSI અધિકારીએ વાસુદેવ બની બાળકને બચાવ્યું હતું. આ થીમ પર ડેકોરેશન કરવામાં આવેલ ગણેશ પંડાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
etv bharat vadodra
વડોદરાથી નિર્મિત દવેનો અહેવાલ ETV BHARAT
Last Updated : Sep 7, 2019, 1:23 PM IST