- ફાયરિંગ ઉપરાંત તલવાર વડે હુમલો કરાયો
- સીટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે
- 5 શખ્સોએ કર્યો હુમલો અને ફાયરિંગ
વડોદરા: ઝઘડાની અદાવત રાખીને 5 વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ અને તલવારથી હુમલો કરવાની ધટના સામે આવી છે. ફતેપુરાના મંગલેશ્વર ઝાંપા પાસે ઝઘડાની અદાવત રાખી ફાયરિંગ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરતમાં ભાગ્યોદય જવેલર્સમાં લૂંટ અને ફાયરિંગની ઘટના