વડોદરામાં ફાયરબ્રિગેડને PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ અપાયા - કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલાં વડોદરા ફાયરબ્રિગેડના લશ્કરોને સ્યોર સેફટી ગ્રુપ અને આઈડેસ્ક ઈન્ડિયા ગ્રુપના સહયોગથી PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ આપવામાં આવ્યો છે.

Vadodara
વડોદરાઃ વડોદરામાં સ્યોર સેફટી ગ્રુપ અને આઈડેસ્ક ઈન્ડિયા ગ્રુપ દ્વારા કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલાં ફાયરબ્રિગેડના લશ્કરોને PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ આપવામાં આવ્યો છે.
ETv
ETv
ETv