વડોદરા: વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેની પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક કાળા કલરનું જેકેટ પહેરેલ શંકાસ્પદ શખ્સ કારના આગળના ભાગેથી સળગાવતો CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ આવ્યો છે.
પોલીસે CCTV ફુટેજના આધારે યુવક સામે ફરિયાદ નોંધી