વડોદરા: જિલ્લાના ખાદીગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ લી. ખાદી ભુવન રાવપુરા ખાતે ખાદીના કાપડમાંથી માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ્કને એવા નગરિકો કે જે કોરોનાની સામે લડતમાં ફાળો આપી રહ્યા છે. તેમને રાહતદરે માસ્ક આપવામાં આવી રહ્યા છે.
વડોદરામાં ખાદીગ્રામ ઉદ્યોગ કેન્દ્રમાં ખાદીના રાહતદરે થઇ રહ્યું છે માસ્કનું વિતરણ - કોરોના વાયરસ લોકડાઉન ગુજરાત
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખાદીગ્રામ ઉદ્યોગ કેન્દ્રમાં ખાદીમાંથી માસ્ક બનાવી રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યા છે.
Vadodara
ખાદી ભુવન ખાતે કામ કરતા કર્મચારીઓ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. તેમજ માસ્ક બનાવવાની કામગીરીમાં મહિલાઓ પણ જોડાઈ રોજગારી મેળવી રહી છે. તેમજ લોકોની સાથે સેવા પણ કરી રહી છે.