ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ચાપડ ગામમાં યુવકે દેશી દારૂ પીતાં આંખો ગુમાવી, પોલીસે કિસ્સો કેવો દબાવ્યો જૂઓ

બોટાદ લઠ્ઠાકાંડમાં મોતની ચકચારી ઘટના હજુ તો તાજી છે તેવામાં વડોદરાના ચાપડ ગામમાં Vadodara Chapad village, દારુએ વાળેલું સત્યાનાશ સામે આવ્યું છે. ચાપડના યુવાને ગામમાં મળતી દેશી દારુની પોટલીઓ ગટગટાવીને આંખો ગુમાવી youth loses eyes due to consume country liquor, દીધી છે. આ કિસ્સામાં માંજલપુર પોલીસ Manjalpur Police, નું વલણ ખતરનાક કહેવાય એ કક્ષાનું દેખાઇ રહ્યું છે.

વડોદરા ચાપડ ગામમાં યુવકે દેશી દારૂ પીતાં આંખો ગુમાવી, પોલીસે કિસ્સો કેવો દબાવ્યો જૂઓ
વડોદરા ચાપડ ગામમાં યુવકે દેશી દારૂ પીતાં આંખો ગુમાવી, પોલીસે કિસ્સો કેવો દબાવ્યો જૂઓ

By

Published : Aug 23, 2022, 3:09 PM IST

વડોદરાવડોદરાના ચાપડ ગામ Vadodara Chapad village, માં રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી દારુની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી હતી. જો કે ત્યાર બાદ જે થયું તેનાથી તેના પરિવારજનો દોડતા થઇ ગયા હતાં. આ યુવાને દારુ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આંખોની રોશની ગુમાવી જેyouth loses eyes due to consume country liquor, થી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ કાર્યવાહીના ડરે ભૌતિક અધૂરી સારવાર છોડી પોતાના ઘરે પરત ફર્યો હતો.

યુવકે પોતાના જ ગામમાંથી દેશી દારુની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી હતી

પોલીસ અને બૂટલેગરોની સાઠગાંઠ વડોદરા ચાપડ ગામ Vadodara Chapad village, ના યુવા સરપંચ રાજુભાઈ પરમાર અને ડેપ્યુટી સરપંચ ધર્મેશ ઠાકોર કે જેઓ પોતે વ્યસનમુક્તિ અભિયાન ચલાવે છે, તેમના દ્વારા પણ માંજલપુર પોલીસ Manjalpur Police, ને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પોલીસ અને બૂટલેગરોની સાઠગાંઠ સામે તેઓ પણ હાર માની ચૂક્યા છે. ચાપડ ગામમાં દેશીદારૂના દૂષણે અનેક ગરીબ પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે.

આ પણ વાંચો Controversial statement of Vipul Choudhary : દારુ માટે વિપુલ ચૌધરીનું 'ડિસ્ટ્રીબ્યુટર આપવા' નું નિવેદન!

ખોટું બોલવા જણાવતી પોલીસ હાલમાં ભૌતિક પરમાર સાથે બનેલી ઘટના બાદ પણ માંજલપુર પોલીસ Manjalpur Police દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. માંજલપુર પોલીસે Manjalpur Police,સુફિયાણી સલાહ આપતા એમ જણાવ્યું હતું કે જો કોઈ પૂછે કે આંખોની રોશની youth loses eyes due to consume country liquor, કેમ ગઈ? તો કહેવાનું કે યુવક વધુ પડતાં નજીકથી ટીવી જોતો હતો તેના કારણે આંખોની રોશની ગુમાવી છે. જે સાંભળી ચાપડ ગામના આગેવાનો અને યુવકના પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતાં.

આ પણ વાંચો દારૂ નાબૂદ કરવા પોલીસની દોડધામ, તંત્રએ કરી બુટલેગરો સામે આંખ લાલ

પોલીસે હજુ ચોપડે નોંધ નથી લીધી વડોદરા ચાપડ adodara Chapad village ગામના ભૌતિક સાથે બનેલી ઘટના youth loses eyes due to consume country liquor, એ ચાપડ ગામ સહિત મીડિયાને દોડતું કરી દીધું છે ત્યારે ઘટનાને કલાકો વીત્યા છતાં પણ માંજલપુર પોલીસ Manjalpur Police, હાલ ઘાઢ નિંદ્રામાં છે. પોલીસ દ્વારા હજી પણ આ ઘટનાને ચોપડે ચઢાવવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details