ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉદયપુર હત્યાકાંડ મામલો વધુ વક્રયો, વધું એક ધમકીભરી કોમેન્ટ મળી ભાજપના નેતાને

વડોદરા ભાજપના નેતાને મળી જાનથી મારી નાંખવાની ધમકી(BJP leader Received Death Threats) ઉદયપુર હત્યાકાંડ મામલે(Udaipur Massacre Case) કોમેન્ટ કરી હતી. અબ્દુલ સુબુર ચૌધરી નામના એકાઉન્ટમાંથી ધમકી મળી હાલ ઘટનાને લઇને ઉપપ્રમુખ નિલેશ યાદવે વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને સુરક્ષાની કરી માગ.

ઉદયપુર હત્યાકાંડ મામલો વધુ વક્રયો, વધું એક ધમકીભરી કોમેન્ટ મળી ભાજપના નેતાને
ઉદયપુર હત્યાકાંડ મામલો વધુ વક્રયો, વધું એક ધમકીભરી કોમેન્ટ મળી ભાજપના નેતાને

By

Published : Jul 2, 2022, 8:35 PM IST

વડોદરા:પાદરા તાલુકા ડબકા ગામે(Dabka village of Padra taluka) રહેતા અને ભાજપ તાલુકાના ઉપપ્રમુખ(BJP Taluka Vice President) તરીકે હોદો ધરવાતા નિલેશ જાદવે વડોદરા પોલીસ મથકે(Vadodara Police Station) ફરિયાદ નોંધાવી હતી. ઉદયપુરમાં ટેલરની થયેલી હત્યા સંદર્ભે FB પર હિન્દી લખાયેલા એક પોસ્ટ(Social Media Threats) જે લખાયું હતું કે, ઉદયપુર જેસી ઘટના ભારત દેશ મેં?? અફઘાનિસ્તાન, તાલિબાન, પાકિસ્તાન જેસી ઘટના? ભયાવહૈ માનવતા કો શમસાર કરને વાલી આજ પહેલી ઘટના પર હી એસા સબક મિલ કે દુબારા કોઈ સોચે ભી ના કાનુન અપણા કામ જરૂર કરેગી. શાંતિ બનાઈ રખે.

હાલ ઘટનાને લઇને ઉપપ્રમુખ નિલેશ યાદવે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને સુરક્ષાની કરી માગ

પોસ્ટમાં નિલેશ જાદવ કૉમેન્ટ કરી હતી કે - હત્યા કરને વાલે કો ઉંમર કેદ કી સજા હો સહિતની કોમેન્ટ કરી હતી. જે કૉમેન્ટની સામે અબ્દુલ સુબુર ચૌધરી નામના શખ્સના ફેસબુક IDથી નિલેશ જાદવને ધમકી આપવામાં આવી હતી. જેમાં અપ શબ્દો બોલી. એક કી હાલત દેખી ઔર અભી તેરે જેસો કી બાકી હે, યાદ રખ કહી અબ્દુલ સુબુર ચૌધરી નામ ના શખ્સના ID પરથી ધમકી મળતી હતી. પાદરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ નિલેશ જાદવએ વડોદરા પોલીસે નોંધાવી ફરિયાદ આપતા પોલીસે શરૂ કરી કાર્યવાહી હતી. આ સાથે ધમકી સંદર્ભે આપવામાં આવેલા ધમકીની ફરિયાદ કરી હતી. તેઓ પોતાના ભાજપના સંગઠને પણ ધમકી અંગે જાણ કરી હતી અને તેઓ પોતાની સુરક્ષાની માગણી કરી હતી. ધમકી આપનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો:Udaipur Murder Case : મૃતકના પત્ની શોદાએ કહ્યું હત્યારાઓને ફાંસી આપો...

વડોદરા ભાજપના નેતાને મળી ધમકી -વાત જાણે એમ છે કે વડોદરાના પાદરા તાલુકાના ઉપપ્રમુખને ધમકી મળી છે કે તારી હાલત પણ કનૈયાલાલ(Udaipur Taylor Murder case ) જેવી થશે. કારણ એટલું જ નિલેશ જાદવ કે જે પાદરા તાલુકાના ઉપપ્રમુખ છે તેઓએ 29 જૂનના રોજ ઉદયપુરની ઘટનાને લઇને કોમેન્ટ કરી હતી કે આવા અસામાજીક તત્વોની સંપત્તિ જપ્ત થવી જોઇએ. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઇએ તેમજ તે લોકોને મદદ કરનારા લોકોને પણ સજા થવી જોઇએ. જેને લઇને અબ્દુલ સુબુર ચૌધરી નામના એકાઉન્ટમાંથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેમ ઉદેપુરમાં થયું છે તેવી તારી હાલત કરીશ તેવી ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:UDAIPUR MURDER CASE : હત્યાનું કનેક્શન પાકિસ્તાન સાથે, આરોપી આરબ દેશ અને નેપાળમાં પણ રહ્યો હતો

પોલીસે હાથ ધરી તપાસ - ઉપપ્રમુખ નિલેશ યાદવે વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સુરક્ષાની માંગણી કરી છે. મુદ્દો એ છે કે ઉદયપુરમાં હત્યાનો વિરોધ કરવા બદલ અનેક લોકોને ધમકીઓ મળી છે. પોલીસ મદદ આપી રહી છે, પરંતુ તેમાં થોડો સમય લાગશે. આ લોકો કોણ છે જેઓ બેદરકાર થઈ રહ્યા છે. ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details