ભાજપના વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સહપરિવાર સાથે મતદાન કર્યુ - Loksabha Seat
વડોદરાઃ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

રંજનબેન ભટ્ટ
ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા રંજનબેન ભટ્ટે સહપરિવાર સાથે મતદાન કરી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું.
ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સહપરિવાર મતદાન કર્યુ