વડોદરાઃ મહારાષ્ટ્રના નાઇ (વાળંદ) સમાજના પરિવારો 650થી 700 મહારાષ્ટ્રથી આજીવિકા માટે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ઘણા સમયથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહે છે જે પૈકી આશરે 75 ટકા પરિવારો હેર કટીંગ સલૂન વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલમાં કોરોના મહામારીને કારણે ઘણા પરિવારો પર સંકટ આવી પડે છે.
વડોદરામાં સંત સેનાજી નાઈ સમાજ મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર
મહારાષ્ટ્રના નાઇ (વાળંદ) સમાજના પરિવારો 650થી 700 મહારાષ્ટ્રથી આજીવિકા માટે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ઘણા સમયથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહે છે જે પૈકી આશરે 75 ટકા પરિવારો હેર કટીંગ સલૂન વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલમાં કોરોના મહામારીને કારણે ઘણા પરિવારો પર સંકટ આવી પડે છે.
નાઈ સમાજ મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર
જેથી પરિવારોની આર્થિક પરિસ્થિતિ સુધરે તે માટે યોગ્ય આર્થિક પેકેજનો આદેશ થાય તેની અપેક્ષા રાખી રહ્યા છીએ તેમ જ આવી પડેલ આર્થિક કટોકટીમાં નાઈ સમાજના પરિવારોના માર્ચથી મે મહિના સુધીના લાઈટ બિલ મુક્તિ આપવા તથા વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજની ફી માફી આપવા વિનંતી કરીએ છે આપ અમારા સમાજને મદદરૂપ થશે એવી આશા રાખી રહ્યા છે.