વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રીજ નીચે રેલીમાં અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
વડોદરામાં બ્રીજ નીચે અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: શહેરના અકોટા દાંડિયાબજાર બ્રીજ નીચે આવેલી રેલિંગ પર અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી
મળતી માહિતી મુજબ, જીવન ટુંકાવનાર યુવકની ઓળખ જમીલ શેખના નામે કરવામાં આવી અને તે રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો હતો. વડોદરા પોલીસે યુવકની આત્મહત્યા કરવાનું કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.