વડોદરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી રહી છે(train accident occurred in Vadodara ). જે સવારના અંદાજે 10:30 વાગ્યાના અરસામાં બની છે. નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ છે. આ અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
વડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત - વડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત
વડોદરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જે સવારના અંદાજે 10:30 વાગ્યાના અરસામાં બની છે. નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ છે. આ અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો. train accident occurred in Vadodara
Etv Bharatવડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત
અપડેટ ચાલું છે
Last Updated : Aug 20, 2022, 7:46 PM IST