ગુજરાત

gujarat

ETV Bharat / city

Veer Narmad South Gujarat University: ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રી વાળા ઉમેદવારો પટ્ટાવાળાની નોકરી માટે થયા મજબૂર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 11 મહિના કરાર ઉપર ભરતીઓ(Contract basis Job application) બહાર પાડવામાં આવી છે. જયારે માસ્ટર અને ગ્રેજ્યુએટ ઉમેદવારો(higher educational qualifications Candidates) આ જોબ પાછળ ભાગી રહ્યા છે. તેઓને લાયક જોબ કરવાની જગ્યા એ આ જોબ માટે પ્રયત્નો કરી રહ્યા છે. ચાલો જાણીયે શું છે મૂળભૂત લાયકાત આ નોકરી માટે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

By

Published : May 11, 2022, 10:46 PM IST

સુરત:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University) 11 મહિના કરાર ઉપર ભરતીઓ(Contract basis Job application ) ચાલી રહી છે જેમાં કુલ અલગ-અલગ વિભાગમાં 11 મહિના કરાર મુજબ ભરતીઓ લેવામાં આવશે તે માટે કુલ 400 બિનશૈક્ષણિક કર્મચારી ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં પટ્ટાવાળા જગ્યા માટે B.Com, BA, BSc, M.COM, MAની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરિયા છે. પટ્ટાવાળામાં 111 જગ્યાઓ ખાલી છે તેમાં 372 ફોર્મ ભરાય છે.

પટ્ટાવાળા જગ્યા માટે B.Com, BA, BSc, M.COM, MA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરિયા છે.

આ પણ વાંચો:શબ્દોથી નહી ગ્રેડ-પેથી સન્માન કરો, પાટણમાં આરોગ્ય કર્મચારી ફરી સરકાર પર બાખડ્યા

400 બિનશૈક્ષણિક કર્મચારી ભરતી - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 11 મહિના કરાર ઉપર ભરતીઓ ચાલી રહી છે. જેમાં કુલ અલગ-અલગ વિભાગમાં 11 મહિના કરાર મુજબ ભરતીઓ(Peon Job Openings) લેવામાં આવશે તે માટે કુલ 400 બિનશૈક્ષણિક કર્મચારી ભરતી(Non-academic staff recruitment) બહાર પાડવામાં આવી છે. એમાં આ પટ્ટાવાળાઓને મહિને 14.800 પાગર આપવામાં આવશે. પટ્ટાવાળામાં ધોરણ 7 પાસ જોઈએ. એમાં PGમાં ડિગ્રીઓ મેળવનારા કુલ 15 ઉમેદવારોએ અરજી કરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવારો થયા પરેશાન

તમે એનાથી ઉચ્ચ શૈક્ષણિક કર્મચારી માટે છો -વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પટ્ટાવાળાના જોબ માટે કુલ 15 ઉમેદવાર એવા છે. જેમણે B.Com, BA, BSc, M.COM, MAની ડિગ્રીઓ છે. આ જગ્યા માટે લાયક(Requirement for Peon Job) નથી તમે એનાથી ઉચ્ચ શૈક્ષણિક કર્મચારી(Higher education staff) માટે છો. આમાં ડિપાર્ટમેન્ટ આધારિત કુલ 100 જેટલી જગ્યાઓ માટે ફેબ્રુઆરી મહિનાથી અરજીઓ લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ અરજીઓ વિશે આ ઉમેદવારોને ખ્યાલ નઈ હતો. આમાં જે પટ્ટાવાળા માટે ધોરણ 7થી છે. એમાં PGમાં ડિગ્રીઓ મેળવનારા એવા કુલ 15 જેટલા લોકોએ અરજીઓ કરી હતી. જ્યારે વિદ્યાર્થીઓને સમજવામાં આવ્યા છે કે, ધોરણ-7 પાસ એ પટ્ટાવાળા માટે હોય છે અને આમાં મહિને 14.800 પાગર આપવામાં છે તો તમારી માટે આવી જગ્યાઓ પણ છે. જ્યાં તમારા લાયક છે ત્યાં તમે અરજીઓ કરો.

ABOUT THE AUTHOR

...view details