ગુજરાત

gujarat

ETV Bharat / city

#SuratTragedy: તક્ષશિલા આર્કેડમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ - takshila

સુરત: તક્ષશિલા અગ્નિકાંડ મામલામાં સુરત મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયુ છે. તક્ષશિલા આર્કેડના ગેરકાયદે ડોમમાં ડિમોલેશન હાથ ધરાયું છે. ડિમોલેશન પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ

By

Published : Jul 16, 2019, 1:01 PM IST

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડના ટોપ ફ્લોર પરના ડોમને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ તક્ષશિલા આર્કેડ અંદાજે છેલ્લા બે માસથી બંધ હતું.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ

ABOUT THE AUTHOR

...view details