- અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી ભ્રૂણ મળી આવ્યું
- સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી
- પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે
સુરત:સચિન GIDC વિસ્તારમાં આવેલા અનુકૂળ નગર પાસે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાંથી બપોરના સમયે ભ્રુણ મળી આવ્યું હતું. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. રહીશોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો:ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ