- સુરત નેશનલ હાઈવે પર અકસ્માત
- 100 મીટર સુધી કાર ઘસડાઈ
- અકસ્માતમાં કોઈ જાનહાની નહીં
સુરત:મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (surat national highway) પર છાશવારે અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે 48 પર પીપોદ્રા બ્રિજ નજીક ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી હતી.
આ પણ વાંચો:Accident in Surat : UPથી નોકરી માટે સુરત આવેલા યુવકનું બાઈક પોલીસ વાન (Police Van)સાથે અથડાતા મોત