ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘલુડી હેડ ક્વોર્ટસ ખાતે સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કર્યું ઘોડિયા ઘર - ઘલુડી હેડ ક્વોર્ટસ

મહિલા પોલીસ કર્મીને ફરજ દરમિયાન તેઓના બાળકોની જાળવણી થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે ઘલુડી હેડ ક્વોટર્સ ખાતે ઘોડિયા ઘર (Ghodiya Ghar in Ghaludi Headquarters) શરૂ કર્યું છે.

Ghodiya Ghar in Ghaludi Headquarters
Ghodiya Ghar in Ghaludi Headquarters

By

Published : Feb 5, 2022, 2:01 PM IST

સુરત: અત્યારના સમય દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં અનેક ઘરો જોવા મળી રહ્યા છે. જેવા કે વુર્ધો ઘર, માનસિકો માટે ઘર નિરાધાર લોકો માટે ઘર ત્યારે સુરત ગ્રામ્યમાં વધુ એક ઘર શરૂ થયું છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડ ક્વોટર્સ (Surat Rural Police started Ghodiya Ghar) ખાતે પાંચ જેટલા ઘોડિયા મૂકી ઘોડીયા ઘર શરૂ કર્યું છે.

ઘલુડી હેડ ક્વોર્ટસ ખાતે સુરત ગ્રામ્ય પોલીસે શરૂ કર્યું ઘોડિયા ઘર

આ પણ વાંચો: Urvashi Rautela Instagram Account: ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, ફેન્સે કહ્યું...

ત્રણ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે ફરજ બજાવી રહી છે

આ પણ વાંચો: Punjab Assembly Election : બીજેપીએ અમરિન્દર, ધીંડસા સાથે ગઠબંધનની જાહેરાત કરી

આ ઘોડિયા ઘર શરૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે ઘલુડી હેડ ક્વોર્ટસમાં ફરજ બજાવતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહિલા પોલીસ કર્મીઓ સારી રીતે ફરજ નિભાવી શકે તે માટે આ ઘોડિયા ઘરની શરૂઆત કરવામાં આવી છે. ઘોડિયા ઘર દેખરેખ માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માણસ પણ મુકવામાં આવ્યો છે. હાલ ઘલુડી હેડ ક્વોર્ટસમાં ત્રણ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે ફરજ બજાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details