ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ - Pandesara Police Rape Case

સુરતમાં શખ્સે પાંચ વર્ષની માસૂમ બાળકીને કેળા આપવાના બહાને દુષ્કર્મ (Surat Rep Case) આચર્યું છે. આરોપીની પત્ની પિયરમાં હોવાથી આ શખ્સે હવસનું ભૂત માંથે ચડ્તા માસૂમ બાળકીને પિખી નાખી હતી. જો કે આરોપીને પોલીસે ગણતરીની (Surat Crime Case) કલાકોમાં ઝડપી પાડ્યો છે.

Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

By

Published : Apr 4, 2022, 12:35 PM IST

Updated : Apr 4, 2022, 1:43 PM IST

સુરત : સુરત શહેરમાં હત્યા કરવી,ચોરી કરવી, દુષ્કર્મ આચર્વું જાણે હવે સામાન્ય બની ગયુ હોય તેવું લાગે છે. શહેર દરરોજ અઢળક ક્રાઈમ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી સુરતમાં કેળા આપવાના બહાને શ્ખ્સે પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુંની (Innocent Minor Girl Rape) ઘટના સામે છે. જે અંગે પોલીસ ફરિયાદ થઇ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

આ પણ વાંચો -Ahmedabad Rape Case : અસલાલીમાં મકાનમાલિકના જ પુત્રએ ભાડુઆતની 13 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ
આરોપી પોલીસના કબ્જામાં - પાંડેસરા પાસે ઘરની બહાર રમતી પાંચ વર્ષની માસૂમ બાળકીને (Pandesara Rape Case in Surat) કેળા આપવાની લાલચ આપી તેના રૂમમાં લઇ જઇ એક નાપાકે બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે બાળકીએ તેના ઘરે માતા-પિતાને જાણ કરી હતી. બાળકીના માતા-પિતાએ તરત જ પોલીસનો સંપર્ક કરીને દિનેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પાંડેસરા પોલીસે પણ બનાવની ગંભીરતા સમજીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ કરનાર (Surat Rep Case) દિનેશ પ્રજાપતિને ઝડપી લીધો હતો. દિનેશ પ્રજાપતિ કાપડના કારખાનામાં નોકરી કરે છે.

આ પણ વાંચો :Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત

આરોપીની પત્ની પિયરમાં - પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, દિનેશ પ્રજાપતિ ચાર સંતાનોનો પિતા છે. પત્નીને પાંચમો ગર્ભ રહેતા તે ચાર મહિનાથી સંતાનોને લઈ વતન ડિલિવરી માટે ગઈ હતી. એકલા રહેતા દિનેશ ઉપર હવસનું ભૂતસવાર થતાં તે ગલીમાં રહેતી આ બાળકીને ઉઠાવી ગયો હતો. આ બાળકી હવસખોરની જ પુત્રીઓ સાથે રમતી હતી અને તેને ઓળખતી હતી. જેથી કેળા આપવાના બહાને અપહરણ કરવામાં સરળતા રહી હતી. પોલીસે અપહરણ અને બળાત્કારનો (Crime of Rape) ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Last Updated : Apr 4, 2022, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details