ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે વિશ્વ કપાસ દિવસ, સુરતના 2 વિસ્તારમાં 16મી સદીથી કપાસના વાવેતરનો ઉલ્લેખ

દર વર્ષે 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસની (world cotton day) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત પણ કપાસના ઉત્પાદનમાં (cotton cultivation in gujarat) અગ્રેસર છે. અહીં કપાસના ખેડૂતના આગેવાને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો દર વર્ષે કપાસની ખેતીથી 70000 કરોડ રૂપિયાથી વધુની આવક (cotton farmers income) મેળવે છે.

આજે વિશ્વ કપાસ દિવસ, સુરતના 2 વિસ્તારમાં 16મી સદીથી કપાસના વાવેતરનો ઉલ્લેખ
આજે વિશ્વ કપાસ દિવસ, સુરતના 2 વિસ્તારમાં 16મી સદીથી કપાસના વાવેતરનો ઉલ્લેખ

By

Published : Oct 7, 2022, 2:25 PM IST

સુરતદર વર્ષે આજના દિવસે (7 ઓક્ટોબર) વિશ્વ કપાસ દિવસની (world cotton day) ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભારત અને ભારત દેશમાં ગુજરાત કપાસ પાક માટે અગ્રેસર છે. ગુજરાતમાં સુરત કાનમ અને વાગડ વિસ્તારમાં 16મી સદીથી જ કપાસના વાવેતરનો ઉલ્લેખ (cotton cultivation in gujarat) જોવા મળે છે. સૌપ્રથમ વેપારી ધોરણે વપરાતો શંકર કપાસ સુરત ખાતે થઈ હતી..

ભારતે વિશ્વને આપી હતી ભેટ ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે (cotton production in india) છે. વિશ્વને શંકર કપાસની ભેટ ભારતે જ આપી હતી. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીએ (Navsari Agricultural University) સંશોધન કરી વિશ્વને શંકર કપાસની ભેટ (cotton cultivation in gujarat) આપી હતી.

ભારતે વિશ્વને આપી હતી ભેટ

PMએ આવક બમણી કરવાનું આપ્યું છે વચન કોટન એસોસિએશન ઑફ ઇન્ડિયાના (cotton association of india) ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે, કપાસના ગુજરાતના ખેડૂતો દર વર્ષે 70,000 કરોડની આવક (cotton farmers income) મેળવે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બમણી આવકનું (cotton farmers income) વચન આપ્યું છે. ત્યારે એવા સમયે ટેકા કરતાં પણ વધુ ભાવ કપાસના ખેડૂતોને મળ્યા (Surat Farmers) છે, જેના અનુસંધાનમાં આ વર્ષે 12થી 15 ટકા વાવેતર પણ વધ્યું છે.

કરોડોની આવક ભારતમાં કપાસનું 3 કરોડ 50 લાખ ગાંસડીનું ઉત્પાદન (cotton cultivation in gujarat) થાય છે. જ્યારે ગુજરાતમાં 90 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન (cotton production in india) થાય છે. કપાસના પાકથી ગુજરાતના ખેડૂતો 90,000 કરોડ રૂપિયા આવક પેટે (cotton farmers income) મેળવે છે. ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક પણ કપાસ જ છે.

ખેડૂતો દર વર્ષે 70,000 કરોડની આવક મેળવે છેવિશ્વમાં કપાસની દ્રષ્ટિએ ભારતના કારણે આવી હતી. ગુજરાત કપાસ શંકર 6, 8, 10, 12 અને 14 ખેડૂતોને (Surat Farmers) આપવામાં આવી. એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપના કારણે કપાસના ખેડૂતોને અને એક મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.

ABOUT THE AUTHOR

...view details