સુરતઃ આ કિસ્સામાં જાણવા મળતી વિગતો પ્રમાણે વડોદરાના ડભોઇની મહિલા અસ્થિર મગજની હાલતમાં (Mentally disturbed Woman ) સુરતના લાલગેટ વિસ્તારમાં ભટકતી હતી. જે મહિલાની મગજની અસ્થિરતાનો ગેરલાભ (Surat Crime Case ) લઇ કોઈ અજાણ્યા નરાધમે બદકામ (Surat rape case) કરી મહિલાને ગર્ભવતી બનાવી દીધી હતી. અસ્થિર મગજની આ મહિલા પર સખી વન સ્ટોપ સંસ્થાના (Sakhi One Stop Organization) સભ્યની નજર જતાં તેને તાત્કાલિક કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિર (Ashirvad Manav Mandir) ખાતે લાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ