ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો - કોવિડ હોસ્પિટલ

સુરત શહેરમાં હાલ વરસાદી માહોલ હોવાને કારણે કોરોના કેસો ( Surat Corona Update )સાથે શરદી-ખાંસી તથા તાવના કેસમાં પણ વધારો થયો છે. તેની સાથે નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર તૈયાર (More beds prepared in new civil hospital) કરવામાં આવ્યા છે. ગતરોજ નવી સિવિલ હોસ્પિટલમાં શરદી-ખાંસી તથા તાવના 100 જેટલા દર્દીઓ (Seasonal diseases in Surat) નોંધાયા છે.

Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો
Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો

By

Published : Jul 16, 2022, 3:32 PM IST

સુરત -સુરત શહેરમાં હાલ વરસાદી માહોલ હોવાને કારણે શરદી ખાંસી તથા તાવના, ગેસ્ટો, ઝાડા, મલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ નવી સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શરદી ખાંસી તથા તાવના, ગેસ્ટો, ઝાડા, મલેરિયાના કુલ 100થી વધુ જેટલા દર્દીઓ નોંધાતા નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર તૈયાર (More beds prepared in new civil hospital)કરવામાં આવ્યા છે. તે ઉપરાંત હોસ્પિટલમાં વધુ ચાર જગ્યાએ રેપિડ ટેસ્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેથી શહેરમાં વધી રહેલા કોરોના ( Surat Corona Update ) તથા શરદી ખાંસી તથા તાવના, ગેસ્ટો, ઝાડા, મલેરિયા જેવા સીઝનલ કેસોમાં નિયંત્રણ (Seasonal diseases in Surat) લાવી શકાય.

નવી સિવિલ હોસ્પિટલના દરેક ડોક્ટરની રજા નામંજૂર

ડોક્ટરની રજા નામંજૂર- અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે. અને તેના કારણે ભારે સુરત તથા જિલ્લાઓમાં વરસાદ પણ થઈ રહ્યો છે. તેથી સુરત કલેકટરના આદેશ મુજબ નવી સિવિલ હોસ્પિટલના દરેક ડોક્ટરની રજા નામંજૂર કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત વધુ એક બેડ વોર્ડ તૈ (More beds prepared in new civil hospital)યાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી વિનામુલ્યે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત

80 ટકા દર્દીઓ મેડિકલ ડિપાર્ટમેન્ટમાં-ગઈકાલ સવારથી આજે સવાર સુધી કુલ 100 જેટલા દર્દીઓ ટ્રોમાં સેન્ટરમાંથી એડમિટ થયા છે, તે ઉપરાંત 80 ટકા દર્દીઓ મેડિકલ ડિપાર્ટમેન્ટમાં છે. તે ઉપરાંત હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. લોકોને પણ આ વરસાદી માહોલમાં થોડી તકેદારી રાખવાની જરૂર છે.હાલ વરસાદી માહોલ હોવાના કારણે શરદી ખાંસી તથા તાવના, ગેસ્ટો, ઝાડા, મલેરિયાના (Seasonal diseases in Surat) રોગો છે. તે ઉપરાંત આ જ પરિસ્થિતિમાં કોરોના ( Surat Corona Update ) પણ છે.

આ પણ વાંચોઃ Corona case in Surat: શહેરમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું

તે સાથે જ હોસ્પિટલની વધુ ચાર જગ્યાઓ ઉપર રેપિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ- જે લોકોને કોરોના જેવા લક્ષણો દેખાય તો તેમને રેપિડ ટેસ્ટ કરાવી લેવા તેમ જ નવી સિવિલ હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. મેડિસિન, ટીવી વોર્ડ, ગાયનેક ઓપીડી, અને ટ્રોમા સેંટરમાં એમ કુલ ચાર જગ્યા ઉપર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.

એક દિવસમાં આવ્યાં શરદી-ખાંસી તથા તાવના 100 જેટલા દર્દીઓ

આ તમામ જગ્યાઓ ઉપર જો કોઈ દર્દીઓને કોરોના લક્ષણ જણાઈ આવે તો તેમનું રેપિડ ટેસ્ટ( Surat Corona Update ) કરવામાં આવે છે. તેઓ પોઝેટીવ આવે તો તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલ મોકલવામાં આવે છે તથા તેમને જરૂરિયાત મુજબ હોમ આઇસોલેટ પણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details