ગુજરાત

gujarat

ETV Bharat / city

મોદીને ફરી PM બનાવવા સુરતના યુવાને સાયકલ યાત્રા શરૂ કરી - National news

સુરતઃ PM મોદી ફરી એક વખત વડાપ્રધાન બને તે માટે નિરવ દેસાઇએ સુરતથી સાયકલ સવારી લઈ તિરુપતિ બાલાજી મંદિરે પહોચશે. જ્યાં તેઓ ભગવાન બાલાજીને પ્રાર્થના કરશે કે આગામાી લોકસભા ચૂંટણીમાં ફરીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.

સાયકલ યાત્રા

By

Published : Apr 7, 2019, 4:26 PM IST

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પહેલા સુરતમાં એક યુવાને મોદી ફરી એક વખત PM બને તે હેતુથી સાયકલ યાત્રા પર નીકળ્યો છે. સુરતમાં રહેતા નિરવ દેસાઈએ મોદીને ફરી વખત વડાપ્રધાન બને તે માટે સુરતથી તિરુપતિ બાલાજી મંદિર સુધી સાયકલ સવારી કરવાની ટેક લીધી છે.

નિરવ દેસાઈએ આજે તેઓ ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

સાયકલ યાત્રા

ABOUT THE AUTHOR

...view details