- મનીષ સિસોદિયાએ સુરત ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી
- પિતા વિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્ન
- સિદ્ધુની પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
સુરત: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સુરત (Manish Sisodia in surat)ની મુલાકાતે હતા. પિતા વિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્નમાં તેઓએ હાજરી આપી હતી. જ્યાં તેઓએ નવજોત સિદ્ધુ (Manish Sisodia on siddhu party) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને શિક્ષકો સાથે ધરણા (Siddhu protest at kejriwal home) પર બેસી ગયા હતા. જે સંદર્ભે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે સિદ્ધુ અને તેમની પાર્ટી પંજાબમાં એક શિક્ષકને 6000 વેતન આપે છે, તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ.
દિલ્હી સરકાર પાસે તમામ પર્યાપ્ત સુવિધાઓ