ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત વકીલ પર હુમલો કરનાર સાજન ભરવાડને કોર્ટે સંભળાવી સજા - સાજન ભરવાડ કોર્ટમાં રજૂ

સુરત વકીલ ઉપર TRB જવાનનો મામલે આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વકીલો દ્વારા હંગામો ન થાય તે માટે સવારે 9 કલાકે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે આરોપીને લઇને શું નિર્ણય કર્યો જૂઓ. Sajan Bharwad attacked lawyer Mehul Boghara case in Surat, Sajan Bharwad Lajpore Jail, Sajan Bharwad court

વકીલ પર હુમલો કરનાર સાજન ભરવાડ માટે કોર્ટે કર્યો લાજપોર જેલનો રસ્તો
વકીલ પર હુમલો કરનાર સાજન ભરવાડ માટે કોર્ટે કર્યો લાજપોર જેલનો રસ્તો

By

Published : Aug 25, 2022, 12:55 PM IST

સુરત વકીલ મેહુલ બોઘરા ઉપર TRB સાજન ભરવાડે હુમલો કરતા તેની ઉપર 307 ગુનો (Sajan Bharwad attacked lawyer) દાખલ થયો હતો. જેને લઈને પ્રથમવાર આરોપીને સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. જેને લઈને રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપી સાજન ભરવાડને વહેલી સવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કારણ કે, કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલો દ્વારા હંગામો (Mehul Boghara case in Surat) ન થાય તે માટે પોલીસ દ્વારા સવારે 9 કલાકે કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે બાદ કોર્ટે આરોપીને લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો છે.

વકીલ પર હુમલો કરનાર સાજન ભરવાડ માટે કોર્ટે કર્યો લાજપોર જેલનો રસ્તો

આ પણ વાંચોTRB વડા સાજન ભરવાડ સામે વકીલોનો હોબાળો, સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં

કોર્ટમાં હંગામોસુરત વકીલ ઉપર TRB જવાનનો મામલે આરોપી સાજન ભરવાડને ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરીને લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો છે. કારણ કે, આરોપીને પહેલી વખત કોર્ટમાં રજૂ કરતી વખતે વકીલો દ્વારા ખૂબ જ હંગામો કરવામાં આવ્યું હતો. જેને લઈને ગતરોજ સુરત વકીલ બાર એસોસિએશન દ્વારા રેલી કરી સુરત કલેકટર અને પોલીસ કમિશનરને આરોપીને સખત સજા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સુરત પોલીસ (Sajan Bharwad Lajpore Jail) કમિશનની કચેરીના ગેટ ઉપર વકીલો દ્વારા ભારે હંગામો પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોએડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસમાં તેની જ સામે પણ ગુનો દાખલ

આરોપીને જેલ ભેગો સુરત પોલીસ કમિશનની કચેરીના ગેટ ઉપર વકીલો દ્વારા ભારે હંગામો પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને TRB જવાન સાજન ભરવાડને કોડ દ્વારા આપેલી રિમાન્ડ આજરોજ પૂર્ણ થતા તેને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે ફરી વખત વકીલો દ્વારા હંગામો ન કરવામાં આવે તે માટે સુરત પોલીસ દ્વારા વહેલી સવારે જ 9:00 કલાકે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. Sajan Bharwad attacked lawyer Mehul Boghara case in Surat, Sajan Bharwad Lajpore Jail, Sajan Bharwad court, Lawyers protest in Surat, Sajan Bharwad presented in court

ABOUT THE AUTHOR

...view details