ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂર્વ પ્રધાન અને પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલના PM નરેન્દ્ર મોદીએ ખબર-અંતર પૂછ્યા

રાજ્યના સરકારમાં પાણી પુરવઠા પ્રધાન રહી ચૂકેલા પૂર્વ પ્રધાન અને પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલના PM મોદીએ ખબર-અંતર પૂછ્યા છે.

By

Published : Apr 25, 2020, 2:51 PM IST

પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલ
પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલ

સુરત: PM નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીતમાં નરોત્તમ પટેલ અને તેમના પરિવારના સભ્યોના આરોગ્યલક્ષી ખબર અંતર પૂછ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે સિનિયર સીટીઝન વ્યક્તિઓની ભાળ રાખવા PM મોદીનું ટેલિફોનિક વાતચિત કરી હતી.

પૂર્વ પ્રધાન અને પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલના PM નરેન્દ્ર મોદીએ ખબર-અંતર પૂછ્યા

નરોત્તમ પટેલ રાજ્ય સરકારમાં પુરવઠા પ્રધાન સહિત ધારાસભ્ય પદ તરીકેનો પદભાર સંભાળી ચુક્યા છે. જેમા PM મોદીના સંવાદને લઈ નરોત્તમ પટેલ અને તેમના પરિવારે આભાર માન્યો છે.

ABOUT THE AUTHOR

...view details