સુરતમાં લિફ્ટ તૂટી પડતા 1નું મોત, 8 લોકો થયા ઇજાગ્રસ્ત - undefined
ભટાર વિસ્તારમાં આવેલ શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે. બીજા માળેથી લિફ્ટ તૂટતાં એકનું મોત થયું છે અને 08 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાકને કમરમાં ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
![સુરતમાં લિફ્ટ તૂટી પડતા 1નું મોત, 8 લોકો થયા ઇજાગ્રસ્ત સુરતમાં લિફ્ટ તૂટી પડતા 1નું મોત, 8 લોકો થયા ઇજાગ્રસ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16559350-thumbnail-3x2-.jpg)
સુરતમાં લિફ્ટ તૂટી પડતા 1નું મોત, 8 લોકો થયા ઇજાગ્રસ્ત
સુરત : ભટાર વિસ્તારમાં આવેલ શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે. બીજા માળેથી લિફ્ટ તૂટતાં એકનું મોત થયું છે અને 08 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાકને કમરમાં ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
Last Updated : Oct 5, 2022, 12:27 PM IST